logo

સૈજપુરબોઘા અને નરોડા માંથી રૂપિયા 35,520 વિદેશી દારૂ નો જથ્થા સાથે બે ની ધરપકડ

લોકસભા ની ચૂંટણી લઈ સતર્ક પોલિસ દ્વારા સૈજપુરબોઘા માં ધૂપસિંગ ની ચાલી ગત રોજ કૃષ્ણાનગર પોલીસ બાતમી નાં આધારે રતન (બંટી) પ્રેમનગર ની ચાલી સુમિત ( ટોલા) પાસે થી રૂપિયા ૧૪,૪૦૦ દારૂ નો જથ્થો અને નરોડા પોલીસ દાસ્તાન રીંગ રોડ પર દિવ્યાંગ રાઠોડ અને ભરત ચમાર પાસે થી ૨૧,૧૨૦ નો દારૂ નિ બોટલ સહિત મુદામાલ જપ્ત

51
5069 views